નીચેનામાંથી કયો આલ્કાઈલ હેલાઈડ $E_2$ પ્રક્રિયા દરમિયાન માત્ર એક જ નીપજ (સ્ટીરિયોઆઈસોમર સિવાય) આપે છે? $(E_2 = \text{દ્વિ-આણ્વિય વિલોપન})$

  • A
    $1$-ક્લોરો-$1$-મિથાઈલસાયક્લોહેક્ઝેન
  • B
    $1$-ક્લોરો-$2$-મિથાઈલસાયક્લોહેક્ઝેન
  • C
    $1$-ક્લોરો-$3$-મિથાઈલસાયક્લોહેક્ઝેન
  • D
    $1$-ક્લોરો-$4$-મિથાઈલસાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

એનેસ્થેટિક હેતુઓ માટે ક્લોરોફોર્મની શુદ્ધતા કયા રીએજન્ટ સાથે તપાસવામાં આવે છે?

પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

$S_N2$ પ્રક્રિયામાં સૌથી ઓછો સક્રિય આલ્કાઈલ ક્લોરાઈડ કયો છે?

$S_{N}2$ પ્રક્રિયા માટે નીચેના આલ્કાઇલ હેલાઇડ્સનો સાચો ક્રમ કયો છે?

રાસાયણિક પ્રક્રિયામાં વિન્યાસનું ધારણ $(Retention)$ ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo